તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર| કચ્છમિત્ર મંડળ દ્વારા ગાંધીનગરમાં વસવાટ કરતા અને મુળ કચ્છી

ગાંધીનગર| કચ્છમિત્ર મંડળ દ્વારા ગાંધીનગરમાં વસવાટ કરતા અને મુળ કચ્છી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| કચ્છમિત્ર મંડળ દ્વારા ગાંધીનગરમાં વસવાટ કરતા અને મુળ કચ્છી હોય તેવા સભ્યોના બાળકોનું સરસ્વતી સન્માન કાર્યક્રમનું તા. 18મી ડિસેમ્બરે બપોરે 3થી 5:30 વાગે ખિમજીભાઇ હોલ સેકટર 23 ખાતે આયોજન કરાયુ છે. સર્વે સભ્યોએ બાળકોની માર્કશીટની નકલ સ્થાનિક પ્રતિનિધઓને તથા 9427801403 પર સંપર્ક કરવા સંસ્થાના પ્રમુખે જણાવ્યું છે. કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ કોમેડી કિંગ ઉમેશ રાવનો હાસ્ય કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...