ન્યૂઝ ફટાફટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ફટાફટ

ગાંધીનગર | સંસ્કૃતિસંસ્થા દ્વારા વિશિષ્ટ ફિલ્મી ગીતોનો કાર્યક્રમનું આગામી 17મી સપ્ટેમ્બરના રોજ શનિવારે રાત્રે 9:15 વાગે ટાઉનહોલ સેકટર 17 ખાતે આયોજન કરાયુ છે. જેમાં હિન્દી ફિલ્મોના માત્ર મહિલાઓએ ગાયેલા ગીતોનો કાર્યક્રમ રજુ કરવામાં આવશે. કહુ કહૂ બોલ કોયલીયાના શિર્ષક હેઠળ પ્રસ્તુત થનારા કાર્યક્રમમાં જુની ફિલ્મોના નહી નવી ફિલ્મોના ગીતો પણ રજુ કરવામાં આવશે. અમદાવાદના જાણિતા કલાકાર અમિત ઠક્કરના ગ્રુપ દ્વારા સંગીત કાર્યક્રમ યોજાશે.

સંસ્કૃતિ સંસ્થા દ્વારા 17મીએ ફિલ્મી ગીતોના કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...