તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |રાજ્યમા 2017માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેની તૈયારીના

ગાંધીનગર |રાજ્યમા 2017માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેની તૈયારીના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |રાજ્યમા 2017માં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. જેની તૈયારીના ભાગરૂપે 30 નવેમ્બર બુધવારે શહેરના સેક્ટર 22 કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ સુર્યસિંહ ડાભીની અધ્યક્ષતામાં યોજાશે. બપોરે 2 વાગે યોજાનારી બેઠકમાં બળવંતસિંહ રાજપૂત, રમેશ દેસાઇ અને લાખા ભરવાડ સહિતના અગ્રણીઓ હાજર રહેશે. જ્યારે કોંગ્રેસના પૂર્વ અને વર્તમાન ધારાસભ્યો સહિત જિલ્લાના પદાધિકારીઓ નગરપાલિકા અને મહાનગર પાલિકાના કોર્પોરેટર સહિતના કાર્યકરો હાજર રહેશે.

જિલ્લા કોંગ્રેસની કારોબારી આજે સેક્ટર 22ના કાર્યાલયે યોજાશે

અન્ય સમાચારો પણ છે...