નાંદોલીમાં વરલી રમાડતા શખ્સને પોલીસે ઝડપ્યો

નાંદોલીમાં એક શખ્સ વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આ સ્થળે વોચ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - નાંદોલીમાં વરલી રમાડતા શખ્સને પોલીસે ઝડપ્યો
નાંદોલીમાં એક શખ્સ વરલી મટકાનાં આંક ફરકનો જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે આ સ્થળે વોચ ગોઠવીને તપાસ કરતા એક ઇસન નીચે બેસીને કાંઇક લખતો જોવા મળ્યો હતો. પોલીસે બાબુ ગાંડાજી ઠાકોર નામનાં આ શખ્સને ઝડપી લઇને ખીસ્સામાં તપાસ કરતા વરલીનાં આંકડાઓ લખેલી ચીઠ્ઠીઓ તથા રૂ.1940ની રોકડ મળી આવી હતી.

X
Gandhinagar - નાંદોલીમાં વરલી રમાડતા શખ્સને પોલીસે ઝડપ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App