Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસે 17મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો

વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસે 17મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:46 AM

વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસે 17મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં સેકટર 22 આયુર્વેદીક...

  • Gandhinagar - વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસે 17મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો

    વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસે 17મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.જેમાં સેકટર 22 આયુર્વેદીક દવાખાના દ્વારા સવારે 10થી 12 સેકટર 2 અર્બન હેલ્થ સેન્ટરે, બપોરે 1થી 3 આદિવાડા રામદેવપીર મંદિરે તથા 4થી 7 શાહપુર ગામે રામજી મંદિરે નિ:શુલ્ક નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન થયુ છે. જેમાં ડૉ મહેશ પરમાર, ડૉ જયેશ પટેલ ,ડૉ રાકેશ ભટ્ટ સેવા આપશે. કેમ્પોમાં સ્વાઇન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ