અંબાજી જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ, કેમ્પોમાં સેવાની સરવાણી

ભાદરવી પૂનમે મા જગદંબાનાં સ્થાનક અંબાજી ખાતે ભરાતા માતાજીનાં મેળામાં તથા માતાજીનાં દર્શન કરવા જતા પદયાત્રીઓનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - અંબાજી જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ, કેમ્પોમાં સેવાની સરવાણી
ભાદરવી પૂનમે મા જગદંબાનાં સ્થાનક અંબાજી ખાતે ભરાતા માતાજીનાં મેળામાં તથા માતાજીનાં દર્શન કરવા જતા પદયાત્રીઓનો પ્રવાહ ગાંધીનગરમાંથી શરૂ થઇ ગયો છે. ત્યારે નાગરીકો, ગામો તથા સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ખોલીને ચા-નાસ્તો, સારવાર તથા આરામની વ્યવસ્થા કરીને સેવાની સરવાણી વહાવવામાં આવી રહી છે. દુરથી આવતા પદયાત્રીઓ ઠેર ઠેર ધામા નાંખીને આરામ કરતા જોવા મળે છે. તસવીર: જગમાલ સોલંકી

X
Gandhinagar - અંબાજી જતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ, કેમ્પોમાં સેવાની સરવાણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App