રિક્ષાચાલકે મળેલું પર્સ પરિવારને પરત કર્યું

મુસાફર પર્સ રિક્શામાં ભૂલી ગયા હતા

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - રિક્ષાચાલકે મળેલું પર્સ પરિવારને પરત કર્યું
ગાંધીનગર પાસેનાં વાવોલ ગામે રહેતા કનૈયાલાલ જાદવનો પરીવાર શનિવારે ગાંધીનગર પાસેનાં ધોળેશ્વર ગામે સાબરમતી નદીનાં કિનારે આવેલા ધોળેશ્વર મહાદેવનાં મંદિરે દર્શન કરીને રીક્ષા ભાડે કરીને ઘરે પહોચ્યો હતો.

રીક્ષાનું ભાડુ ચુકવ્યા બાદ રીક્ષા ચાલક રાજુભાઇ મંગળભાઇ રાવત (રહે રાયસણ) નિકળી ગયા હતા. સાંજે ઘરે પહોચીને રીક્ષામાં સફાઇ કરી રહ્યા હતા ત્યારે પાછળની સીટની પાછળનાં ભાગે એક લેડીઝ પર્સ મળી આવ્યુ હતુ. પર્સમાં રોકડ, સાડી તથા ડાયરી મળી હતી. ડાયરીમાં આપેલા ફોન નંબર માફરતે કનૈયાલાલનો સંપર્ક કરીને તેમનું પર્સ પરત કરીને ઇમાનદારી નિભાવી હતી.

X
Gandhinagar - રિક્ષાચાલકે મળેલું પર્સ પરિવારને પરત કર્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App