બોગસ કોલ લેટર કૌંભાડ : રૂ.2 લાખથી 16 લાખ સુધી ઉઘરાવ્યા!

સેકટર 11માં શિવ ફાઉન્ડેશન નામે ઓફિસ ખોલી ઉઘરાણી કરી!

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:46 AM
Gandhinagar - બોગસ કોલ લેટર કૌંભાડ : રૂ.2 લાખથી 16 લાખ સુધી ઉઘરાવ્યા!
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનાં નામનાં વર્ગ-3 કલાર્ક બનાવટી કોલ લેટર લઇને વિવિધ કચેરીમાં હાજર થવા પહોચેલા 6 ઉમેદવારો સામે પોલીસે શનિવારે ગુનો દાખલ કર્યા બાદ અન્ય 3 આરોપીઓને પણ ઉમેરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને સોમવારે રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે,

પોલીસે અટકાયતમાં લીધેલા 6 બોગસ ઉમેદવારો તથા તેમને લેટર આપનાર 3 મદદગારોની પુછપરછ કરાઈ હતી. સેકટર 11માં શિવ ફાઉન્ડેશન નામની ઓફિસમાં એક મહિલા બેસતી હતી. મહિલા તથા મિડીયેટરો દ્વારા બોગસ કોલલેટર આપવા માટે ઉમેદવારો પાસેથી રૂ. 2 લાખની માંડીને રૂ. 16 લાખ સુધી લેવામાં આવ્યા હતા.

X
Gandhinagar - બોગસ કોલ લેટર કૌંભાડ : રૂ.2 લાખથી 16 લાખ સુધી ઉઘરાવ્યા!
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App