Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » Gandhinagar - ભાસ્કરે બોગસ લેટરોનો ભાંડો ફોડ્યો હતો

ભાસ્કરે બોગસ લેટરોનો ભાંડો ફોડ્યો હતો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:46 AM

શનિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બોગસ લેટરો સાથે આવેલા ઉમેદવારો સામે ફરીયાદ નોંધાવી હતી. તે પહેલા તા...

  • Gandhinagar - ભાસ્કરે બોગસ લેટરોનો ભાંડો ફોડ્યો હતો
    શનિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બોગસ લેટરો સાથે આવેલા ઉમેદવારો સામે ફરીયાદ નોંધાવી હતી. તે પહેલા તા 11મી ઓગષ્ટે દિવ્ય ભાસ્કર દ્વારા બોગસ કોલ લેટરો ઉમેદવારો પાસે આવી રહ્યા હોવાનાં સમાચાર ગાંધીનગર આવૃતિમાં પ્રસિધ્ધ કર્યા હતા. ભાસ્કરને પરીક્ષાર્થીઓ માફરતે જ માહિતી મળી હતી કે આવા 700થી વધુ ઉમેદવારો નકલી લેટરો લઇને નોકરી મેળવવા માટે જવાના છે. જો કે ત્યારે મંડળે પોતાની વેબસાઇટ પર આ સમાચાર સત્યથી વેગળા હોવાનો ખુલાસો મુક્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending

વીડિયો વધુ જુઓ