તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર |સંત શિરોમણી રવિદા યુથ કલબ અમદાવાદ દ્વારા રોહિત સમાજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સંત શિરોમણી રવિદા યુથ કલબ અમદાવાદ દ્વારા રોહિત સમાજના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |સંત શિરોમણી રવિદા યુથ કલબ અમદાવાદ દ્વારા રોહિત સમાજના ધોરણ 10 અને 12માં 70 ટકાથી વધારે, આર્ટસ, સાયન્સ અને કોમર્સમાં સ્નાતકમાં 65 ટકા ઉપર તથા યુપીએસસી, જીપીએસસી પરીક્ષા ઉતિર્ણ થયેલા, એમબીબીએસ, એમડી, બીએએમએસ સહિત ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવનાર છે. વિગતો સાથેના ફોર્મ પ્લોટ નં. 561/1,3 સી 30મી જુલાઇ પહેલા આપવા જણાવ્યુ છે.

સંત શિરોમણી રવિદાસ યુથ કલબ દ્વારા સન્માન કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો