તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • માઉન્ટ કાર્મેલમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માઉન્ટ કાર્મેલમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર સેમિનાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માઉન્ટ કાર્મેલમાં પ્લાસ્ટિક મુક્ત ભારત વિષય પર સેમિનાર

ગાંધીનગર | સેકટર21 સ્થિત માઉન્ટ કાર્મેલ શાળામાં બે દિવસીય પ્લાસ્ટીક મુક્ત શહેર અને પ્લાસ્ટીક મૂક્ત ભારત વિષય પર સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં તજજ્ઞ નરેશભાઇ ઠાકરે વેસ્ટ પ્લાસ્ટીકનો પુન:ઉપયોહ કેવી રીત કરવો, પ્લાસ્ટીકનો જરૂરીયા પૂરતો ઉપયોગ કરવાનું માર્ગદર્શન અપાયુ હતું. સેમિનારમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો