તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર | અરીહંતસ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રીસર્ચ ઇન્ટીટ્યુટમાં ગુરૂ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર | અરીહંતસ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રીસર્ચ ઇન્ટીટ્યુટમાં ગુરૂ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | અરીહંતસ્કૂલ ઓફ ફાર્મસી એન્ડ બાયો રીસર્ચ ઇન્ટીટ્યુટમાં ગુરૂ પૂર્ણિમા નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમ વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરાયો હતો. તેમાં વૈધ હિરલ શાહે જીવનમાં આયુર્વેદ વનસ્પતિ, નેચરલ થેરાપી વગેરેનો આયુર્વેદ વિજ્ઞાનમાં ઉપયોગીતા અંગે સમજ આપી હતી. જ્યારે સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ.ડી એમ પટેલે વિદ્યાર્થીઓને ગુરૂ અને શિક્ષક વચ્ચેના તફાવત અંગે સમદ આપી હતી.

અરિહંત સ્કૂલ ઓફ ફાર્મસીમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો