તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • સાહિત્ય સભા દ્વારા ‘આપણા ઉપેન્દ્ર’ સ્મરણાંજલી કાર્યક્રમ

સાહિત્ય સભા દ્વારા ‘આપણા ઉપેન્દ્ર’ સ્મરણાંજલી કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાહિત્ય સભા દ્વારા ‘આપણા ઉપેન્દ્ર’ સ્મરણાંજલી કાર્યક્રમ

ગાંધીનગર| ગાંધીનગરસાહિત્ય સભા દ્વારા ઉપેન્દ્ર ત્રિવેદીની જન્મ જયંતી નિમિત્તે ‘આપણા ઉપેન્દ્ર’ સ્મરણાંજલી કાર્યક્રમનું તા.14મી જુલાઇને શુક્રવારે 3થી 6 વાગે, બ્રહ્માણી હોલ, કડી કેમ્પસ, સેકટર 23 ખાતે યોજાશે. જેમાં લેખક દોલત ભટ્ટ, બાબુભાઇ સોની અને લાલુભાઇ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...