તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | શહેરનીકડી સર્વ વિદ્યાલય સંચાલિત પત્રકારત્વના પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા

ગાંધીનગર | શહેરનીકડી સર્વ વિદ્યાલય સંચાલિત પત્રકારત્વના પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | શહેરનીકડી સર્વ વિદ્યાલય સંચાલિત પત્રકારત્વના પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનીકેશન પીજી ડિપ્લોમા અભ્યાસ ક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ છે. પત્રકારત્વના જાણિતા અને અનુભવી તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવે છે. કોર્ષમાં કોઇ પણ વિષયમાં સ્નાતક કે અનુસ્નાતક પૂર્ણ કરનાર વિદ્યાર્થી કોર્ષમાં જોડાઇ શકે છે. જેમાં અભ્યાસના સંયોજક મિતેશ મોદીએ જણાવ્યું છે.

કડીના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...