તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિટી રિપોર્ટર @ahm_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cbઈન્ડિયનઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ગાંધીનગર પાલજ કેમ્પસ ખાતે આજથી બે દિવસીય‘ઈન્ડસ્ટ્રીઝ-એકેડમી કોન્ક્લેવ યોજાશેે. બેદિવસીય કોન્ક્લેવમાં ભારતની 50થી વધારે કંપનીઓના સીઈઓ હાજરી આપશે. કોન્ક્લેવમાં ઈન્ડસ્ટ્રીઝ અને એકેડમી વચ્ચે જોઈન્ટ વર્ક દ્વારા કેવી રીતે સોલ્યુશન લાવી શકાય તેવા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. હાલના સિનારિયો જોતા ઈન્ડસ્ટ્રીઝની જરૂરિયાત અને ઈન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ બંને વચ્ચે તાલમેલના અભાવે જે ગેપ જનરેટ થયો છે.તેને કોન્ક્લેવ દ્વારા દુર કરવાનો પ્રયાસ કરાશે.

IITમાં ઈન્ડ. એકેડમી કોન્ક્લેવ આજથી

અન્ય સમાચારો પણ છે...