તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગમન 2016

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રીનાતહેવાર નજીકમાં આવી રહ્યો છે. યંગસ્ટર્સ ગરબા રમવા થનગની રહ્યા છે. ત્યારે સિટીની એનઆઇસીએમ ઇન્સ્ટિટ્યુટના એમબીએના સ્ટુડન્ટ્સ માટે ‘ટ્રેડીશનલ’ થીમ પર ફેર્શર્સ પાર્ટીનું સેલિબ્રેશન કરાયુ હતું. ‘આગમન-2016’ નામે કેમ્પસને ગ્રામ્ય વિસ્તારની જુદી જુદી વસ્તુઓથી સ્ટુડન્ટ્સે સજાવ્યુ હતું. તેમાં ગ્રામ્ય વિસ્તારની જુદી જુદી પ્રતિકૃતિ મુકવામાં આવી હતી.

આગમનમાં સ્ટુડન્ટ્સે જુદી જુદી એકિટવિટી યોજાઇ હતી. જેમાં સિગિંગ, ડાન્સ અને ફેશન શો ભાગ લીધો હતો. તેમાં મી. ફ્રેશર્સ અને મીસ ફેશર્સને પ્રોત્સાહન આપવા ઇનામ વિતરણ કરાયુ હતું. કાર્યક્રમ બાદ કોલેજના સ્ટુડન્ટે ડીજે પાર્ટીનું સેલિબ્રેશન કર્યુ હતું. નવા સોંગ અને જુના સોંગ પર યુવાનો ઝૂમ્યા હતાં. ડી જે વાલે બાબુ જરા ગાના ચલા દે…તેરે મસ્ત મસ્ત દો નૈન સહિત સોંગ પર કોલેજિયન યુવાનોએ ડાન્સ કર્યો હતો.

એનઆઇસીએમ ખાતે ફ્રેશર્સ પાર્ટીનું આયોજન કરાયુ હતું. પાર્ટી ટ્રેડીશનલ થીમ પર રાખવામાં આવી હતી. જેમાં સીગીંગ, ડાન્સ અને ફેશન શોનું આયોજન કરાયું હતું. તસ્વીર-ભાસ્કર

NICMમાં ‘ટ્રેડીશનલ’ થીમ પર ફેશર્સ પાર્ટી સેલિબ્રેશન

અન્ય સમાચારો પણ છે...