તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં “કેનેડા મેગા એજ્યુકેશન ફેર” યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : સ્ટડીવિઝા ક્ષેત્રે ગુજરાતની સૌથી મોટી, સૌથી જૂની અને સૌથી વિશ્વસનીય કંપની કાનન ઈન્ટરનેશનલ પ્રા. લી. દ્વારા આપના શહેર માં “કેનેડા મેગા એજ્યુકેશન ફેર” નું આયોજન કરાયું છે.

મેગા ઇવેન્ટ અંતર્ગત આપને મળશે ૨૬ થી વધુ કેનેડિયન ગવર્મેન્ટ કોલેજીસ તથા યુનિવર્સિટી માં સ્પોટ એસેસમેન્ટની તક, તમામ સંસ્થાઓના ડાયરેક્ટ રીપ્રેઝન્ટેટીવ તથા કાનન ઈન્ટરનેશનલના સીનીયર સ્ટાફ સાથે વાત કરવાની સીધી તક, એડમીશન એલીજીબીલીટી ક્રાયટેરીયા, ટ્યુશન ફી, પ્રોગ્રામ્સ માટે ની લાયકાત, કોલેજીસ યુનિવર્સિટીની સંપૂર્ણ માહિતી તદઉપરાંત વિઝા અંગેનું માર્ગદર્શન.તા. ૩૦/૦૯/૨૦૧૬, શુક્રવારના રોજ સવારના ૧૧:૦૦ થી બપોરના ૦૪:૦૦ કલાક સુધી કાનન ઈન્ટરનેશનલ દ્વારા આયોજિત “કેનેડા મેગા એજ્યુકેશન ફેર” નું સ્થળ: હોટલ ફોર્ચ્યુંન ઈન્ન હવેલી, સેક્ટર ૧૧, ગાંધીનગર ખાતે યોજાશે.

બિઝનેસ પ્લસ

અન્ય સમાચારો પણ છે...