• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |રમત ગતમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા ઝોન કક્ષાનો

ગાંધીનગર |રમત-ગતમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા ઝોન કક્ષાનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |રમત-ગતમ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ ગાંધીનગર દ્વારા ઝોન કક્ષાનો યુવા ઉત્સવનું આયોજન કરાયુ હતું. જેમા બાળકો અને શિક્ષકોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. નિબંધ સ્પર્ધામાં અંજલિ રાઠોડ પ્રથમ, વિલોચના ચિત્ર સ્પર્ધામાં દિપક ત્રિવેદી પ્રથમ, વકૃત્વમાં જાનકી પટેલ પ્રથમ,લગ્નગીતમાં કૃતિજ્ઞા ચૌધરી અને અન્ય સહાયકો બીજા ક્રમાંકે નિબંધ સ્પર્ધામાં પલાસ કૃતિ ત્રીજા સ્થાને આવ્યા હતાં. ઉપરાંત શિક્ષકોમાં પ્રજ્ઞેશભાઇ દરજી લોકવાદ્યમાં પ્રથમ નંબર તથા ભાવિકભાઇ રાવલ પાદપૂર્તિમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતાં.

યુવા ઉત્સવમાં ઓમ લેન્ડમાર્કના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઝળક્યા

અન્ય સમાચારો પણ છે...