તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સમગ્રવિશ્વમાં 15મી સપ્ટેમ્બરના રોજ એન્જિનિયરીંગ ડેની ઉજવણી કરવામાં આવે

ગાંધીનગર |સમગ્રવિશ્વમાં 15મી સપ્ટેમ્બરના રોજ એન્જિનિયરીંગ ડેની ઉજવણી કરવામાં આવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સમગ્રવિશ્વમાં 15મી સપ્ટેમ્બરના રોજ એન્જિનિયરીંગ ડેની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત સેકટર 22 સ્થિત સ્વામિનારાયણ પોલીટેકનિક કોલેજ અને ભાટ સ્થિત સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યુટમાં એન્જિનિયર દિવસનું સેલિબ્રેશન કરાયુ હતું. તેમાં ડૉ. કલામના સ્વપ્ન ‘વિઝન 2020’ પ્રોગ્રામ હેઠળ વક્તા ચિરાગ બારોટે વર્ષ 2020માં એન્જિનિયરીંગની માંગ અને મહત્વ અંગે સમજ આપી હતી. ઉપરાંત કોલેજના સ્ટુડન્ટ્સ માટે ટેકનીકલ રંગોળી, ટેકનીકલ ક્વીઝ, ટ્રેઝર હન્ટ, વેસ્ટ મટીરીયલમાંથી કાર-મેકીંગ, બ્લાઇન્ડ ફોલ્ડ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી.

સ્વામિ. પોલીટેકનિક કોલેજમાં ‘વિઝન 2020’ વ્યાખ્યાન યોજાયું

અન્ય સમાચારો પણ છે...