• Gujarati News
  • ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં પાલજ ગામે રહેતા 19 વર્ષિય પરીણીતા આશાબેન

ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં પાલજ ગામે રહેતા 19 વર્ષિય પરીણીતા આશાબેન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર તાલુકાનાં પાલજ ગામે રહેતા 19 વર્ષિય પરીણીતા આશાબેન વિજયજી ઠાકોરે બુધવારે બપોરનાં સુમારે કોઇ અગમ્ય કારણોસર શરીરે કેરોસીન છાંટી દિવાસળી ચાંપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં આશાબેન ગંભીર રીતે દાઝી જતા સારવાર માટે ગાંધીનગર સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં ફરજ પરનાં તબીબે આશાબેનને મૃત જાહેર કર્યા હતા. બનાવમાં ચિલોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.