તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નગરમાં ડાકસેવાઓને લગતાં પ્રશ્નો અંગે ડાક અદાલત મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાંજુદા જુદા સેકટરોમા ટપાલ કચેરીઓ આવેલી છે. તેમાં કેટલીક જગ્યાએ ટપાલને લગતી ફરિયાદો મળે છે. જેને ધ્યાને રાખીને કચેરી દ્વારા ડાક અદાલતનું આયોજન કરાયું છે. ટપાલને લગતા પ્રશ્નોના નિકારણ માટે સિનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસના ગાંધીનગર ડિવીઝન દ્વારા તા. 26મીને સવારે 11 વાગે સેકટર 11 ખાતે ડાક અદાલતનું આયોજન કરાયુ છે. જેમાં ટપાલસેવાઓને લગતી ફરિયાદો સાંભ‌ળવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...