તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • દહેગામ |દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે રહેતા મનહરસિંહ કાળુસિંહ ઝાલા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામ |દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે રહેતા મનહરસિંહ કાળુસિંહ ઝાલા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ |દહેગામ તાલુકાના મોટી માછંગ ગામે રહેતા મનહરસિંહ કાળુસિંહ ઝાલા તેમના ઘરે હતા. તે સમયે તેમના કાકા પરબતસિંહ મોહનસિંહ ઝાલા હાથમાં ધારિયુ લઇ આવ્યા હતા. તેમની સાથે તેમનો પુત્ર હિંમતસિંહ તથા પત્નિ સજ્જનબેન પણ લાકડાનો ધોકો લઇ આવ્યા હતા. પરબતસિંહે મનહરસિંહને ‘તુ વારે ધડિયે થોરની વાડે કેમ તોડી નાખે છે’ તેમ કહી ઝઘડો કર્યો હતો. તેમના હાથમાનું ધારિયુ મનહરસિંહને માથા તેમજ ડાબા ખભે મારતા મનહરસિંહ ફસડાઇ પડયા હતા. મનહરસિંહના ભાઇ ખુમાનસિંહે પણ છોડાવવા પડતાં પરબતસિંહના પુત્ર હિમતસિંહ તથા પત્નિ સજ્જનબેને લાકડી વડે માર માર્યો હતો. બનાવ બાદ ગંભીર રીતે ધવાયેલ મનહરસિંહને ઇમરજન્સીવાન 108 દ્વારા રખિયાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રખાતે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

મોટી માછંગમાં કાકાનો ભત્રીજા પર ધારિયા વડે જીવલેણ હુમલો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો