તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સિનિયર સિટીઝન્સ કાઉન્સિલની મહિલા પાંખ દ્વારા મગોડી સ્થિત રાહેલબા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સિનિયર સિટીઝન્સ કાઉન્સિલની મહિલા પાંખ દ્વારા મગોડી સ્થિત રાહેલબા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સિનિયર સિટીઝન્સ કાઉન્સિલની મહિલા પાંખ દ્વારા મગોડી સ્થિત રાહેલબા વૃધ્ધાશ્રમના 35 વડિલોને ભોજન પીરસવામાં આવ્યુ હતું. જેમાં વડિલોને શીરો, બટાકાનું શાક અને મૌરૈયો સહિતની વાનગીઓ જમાડીને હૂંફ અપાઇ હતી. કાર્યક્રમમાં સંસ્થાના આશાબેન દોશી, મીનાબેન શાહ અને જશુબેન ઠક્કર હાજર રહ્યાં હતાં.

સિસિકા દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને ભોજન પીરસ્યુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો