તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |સેકટર 7 સ્થિત જે એમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |સેકટર 7 સ્થિત જે એમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |સેકટર 7 સ્થિત જે એમ ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ સેકટર 15 સ્થિત સાંઇમાં યોજાયેલી જિલ્લા કક્ષાની અંડર 17 ભાઇઓ અને અંડર 19માં બહેનોની સ્પર્ધામાં બંન્ને ટીમો વિજેતા થઇ હતી. આગામી સમયમાં બંન્ને ટીમો રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે. વિદ્યાર્થીઓને પીટી શિક્ષક ઉષાબેન દરજીએ માર્ગદર્શન આપ્યુ હતું.

જે એમ ચૌધરી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ હોકીમાં ઝળકી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો