તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતી ફિલ્મના લવસોંગનું શહેરમાં શુટિંગ થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતીફિલ્મ માટે એવુ કહેવાતુ હતું કે ગુજરાતી ફિલ્મની કથા ચણીયા ચોળી અને ગામડાની આસપાસ ફરતી હોય છે. અર્બન ફિલ્મ છેલ્લો દિવસ, દાવ થઇ ગયો અને થઇ જશે’ જેવી ફિલ્મોએ દર્શકો પર પાડેલા પ્રભાવ વચ્ચે ‘આવુ તો થયા કરે’ ફિલ્મ આગામી સમયમાં ધૂમ મચાવવા આવી રહી છે. ફિલ્મના છેલ્લા શેડ્યુલમાં લવ સોંગનું શુટીંગ કુડાસણમાં આવેલા રોલા કોસ્ટ કાફેમાં કરવામાં આવ્યુ હતું.ભીડ થતી ખાળવા માટે શહેરના કોફી શોપમાં કલાકારોને લાવી ચૂપચાપ શુટીંગ આટોપી લેવાયુ હતું. ટેન્શન નહીં લેવાનું ‘આવુ તો થયા કરે’ ફિલ્મના દિગ્દર્શક આકાશ નાયક જણાવે છે કે ફિલ્મનું તમામ શુટીંગ પૂર્ણ થઇ ગયું છે. લાસ્ટ સોંગ માટે ગાંધીનગરની પસંદગી કરવામાં આવી છે. ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં અનોખી છે. વધુમાં કહ્યુ કે ફિલ્મમાં હટકે છે. જે કોમેડી, રોમાંસ અને રોમાંચના મરી મસાલાથી ભરપૂર છે. અમદાવાદના પોળાના છોકરાની પ્રેમ સબંધની વાત છે. ફિલ્મમાં બન્ને કલાકારોની કેમેસ્ટ્રી ગજબની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો