તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Gandhinagar
 • ગાંધીનગર |ગાંધીનગર ખાતેના સેક્ટર 17માં આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંકની હેડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |ગાંધીનગર ખાતેના સેક્ટર-17માં આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંકની હેડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર |ગાંધીનગર ખાતેના સેક્ટર-17માં આવેલી દેના ગુજરાત ગ્રામીણ બેંકની હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે પ્રસંગે બેંકના નવા વરાયેલા ચેરમેન બી.એસ લુથરાના હસ્તે વિવિધ વૃક્ષના રોપાની વાવણી કરવામાં આવી હતી. તે પ્રસંગે બેંકના જનરલ મેનેજર રાકેશ ચાલવરિયા, રિઝનલ મેનેજર એચ.એલ બેરવા તેમજ ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી બેંકની શાખાના મેનેજર કનુભાઇ પટેલ સહિત બેંક સ્ટાફ અને મુખ્ય કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો.

ગાંધીનગર શહેરમાં દેના ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો