તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • બોટાદ |બોટાદમાં ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટાદ |બોટાદમાં ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ |બોટાદમાં ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરીત બોટાદના ગઢડા રોડ પર આવેલ સ્વામિનારાયણ શિક્ષણ સેવા સંચાલિત લોક વિજ્ઞાન કેન્દ્રમાં તા.16-07-16ના રોજ નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો વિષય સસ્ટેનેબલ ફુડ સિક્યુરીટ માટે કઠોળ શક્યતા પડકારો પર દરેક વિધાર્થીએ 6 મીનીટનું વકતવ્ય આપ્યું હતું. જેમાં બોટાદ જીલ્લાની 15 શાળાઓના વિધાર્થીઓ તથા તેમના માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો.

બોટાદ સ્વામિનારાયણ ગુરુકુળમાં નેશનલ સાયન્સ સેમીનાર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

    વધુ વાંચો