• Gujarati News
  • ગાંધીનગર | પ્રેરણાપ્રગતિ મંડળ દ્વારા તા 29મી જુલાઇનાં રોજ બપોરે

ગાંધીનગર | પ્રેરણાપ્રગતિ મંડળ દ્વારા તા 29મી જુલાઇનાં રોજ બપોરે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | પ્રેરણાપ્રગતિ મંડળ દ્વારા તા 29મી જુલાઇનાં રોજ બપોરે 1.15 કલાકથી 2.30 કલાક દરમિયાન નાયી સમાજનાં યુવાનો માટે પેશન એન્ડ પર્સનાલીટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં એનિમલ હસબન્ટરી વિભાગનાં નાયબ નિયામક ગણાત્રા માર્ગદર્શન ઉદબોધન કરશે. જેમાં જોડાવા માંગતા નાયી સમાજનાં યુવાનો હાજર રહી શકશે.

લીમ્બચ માતા મંદિર ખાતે ડેવલપમેન્ટ સેમિનાર