તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

I-ખેડૂત પોર્ટલ પરથી પાક વીમા માટે ફોર્મ ભરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિવેલા સિવાય પ્રિન્ટ કોપી બેંકમાં 18મી સુધી જમા કરવાની રહેશે

જ્યારે દિવેલા પાક માટે તા. 31મી ઓગષ્ટ છે. ઓનલાઇન કરેલ અરજીની પ્રિન્ટ કોપી સંબંધિત બેંકમાં જમા કરાવવાની છેલ્લી તારીખ દિવેલા સિવાયના પાકો માટે તા. 18મી જુલાઇ રખાઇ છે.

જ્યારે દિવેલા પાક માટે તા. 2 સપ્ટેમ્બર નિયત કરવામાં આવી છે. જે મુજબ તમામ ખેડૂત મિત્રોએ નોંધ લેવાની રહેશે. છેલ્લી તારીખની રાહ જોયા વિના આજે ઓનલાઇન અરજી કરવા અને નજીકની નાણાકીય સંસ્થા-બેંકનો સહકાર લઇ શકાશે. વધુ માહિતી માટે તાલુકા કક્ષાએ સંબંધિત વિસ્તરણ અધિકારી, ગ્રામસેવક, તાલુકા અમલીકરણ અધિકારી, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી, ગાંધીનગર અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ગાંધીનગરનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...