પુસ્તક પરબમાં 770 પુસ્તકોની આવક થઇ

પુસ્તક પરબમાં 770 પુસ્તકોની આવક થઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:36 AM IST
ગાંધીનગર | ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે ફ્રેન્ડશીપ ડે અને એના કારણે આજે પુસ્તક પરબમાં આવનાર યુવાનો વધુ હતાં. આમ તો પુસ્તકો આપણાં શ્રેષ્ઠ મિત્ર છે. જેણે પુસ્તક સાથે મિત્રતા કરી એનો બેડો પાર થઈ જાય છે. આ વખતે 770 પુસ્તકોની આવક થઈ તો 462ની જાવક થઈ હતી. દર મહિનાના પ્રથમ રવિવારે યોજાતી પુસ્તક પરબમાં હવે તો નિયમિત મુલાકાતીઓની સાથે નવા યુવાનો ઉમેરાતાં જાય છે.

X
પુસ્તક પરબમાં 770 પુસ્તકોની આવક થઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી