ચિલોડા પ્રાથમિક શાળામાં મિશન વિદ્યા 2018નું મુલ્યાંકન યોજાયું

ગાંધીનગર | ચિલોડા પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓનું મિશન વિદ્યા 2018 અંતર્ગત ગણન, વાંચન તથા લેખન અંગેનું...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:36 AM
ચિલોડા પ્રાથમિક શાળામાં મિશન વિદ્યા 2018નું મુલ્યાંકન યોજાયું
ગાંધીનગર | ચિલોડા પ્રાથમિક શાળામાં ધોરણ 6થી 8નાં વિદ્યાર્થીઓનું મિશન વિદ્યા 2018 અંતર્ગત ગણન, વાંચન તથા લેખન અંગેનું મુલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. મુલ્યાંકનકાર તરીકે ડેપ્યુટી કલેકટર સ્ટેમ્પ ડ્યુટી જિજ્ઞાસાબેન વેગડા હાજર રહ્યા હતા. શિક્ષકોને બાળકોનાં શિક્ષણમાં સુધારો થાય તે માટે કેટલાક મહત્વનું સુચનો કર્યા હતા. સાથે સાથે વાલીઓ સામે સમયાંતરે મિટીંગ યોજીને માર્ગદર્શન આપવા પણ કહ્યુ હતુ.

X
ચિલોડા પ્રાથમિક શાળામાં મિશન વિદ્યા 2018નું મુલ્યાંકન યોજાયું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App