ચિલોડા નિલકંઠ મહાદેવ મંદિરે સિનીયર સીટીઝનોની બેઠક યોજાઇ

ચિલોડા નિલકંઠ મહાદેવ મંદિરે સિનીયર સીટીઝનોની બેઠક યોજાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:36 AM IST
ગાંધીનગર | ગાંધીનગર તાલુકાનાં મોટા ચિલોડા ગામે મહિલા અગ્રણી સુધાબેન પટેલનાં અધ્યક્ષ સ્થાને તથા અતિથી વિશેષ તરીકે કમળાબેન પટેલની હાજરીમાં 60 વર્ષથી વધુ વયનાં સિનીયર સિટીઝનોની બેઠક યોજાઇ હતી. જેમાં વરિષ્ઠ નાગરીકો માટેની કલ્યાણકારી પ્રવૃતિઓ, મહિલા સશક્તિકરણ, મહિલા સુરક્ષા, બેટી બચાવો-બેટી પઢાવો, મહિલા કર્મયોગી જેવી પ્રવૃતિઓ તથા મહિલાઓને લગતી સરકારી યોજનાઓ અંગે માહિતી અપાઇ હતી.

X
ચિલોડા નિલકંઠ મહાદેવ મંદિરે સિનીયર સીટીઝનોની બેઠક યોજાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી