અન્ડર 19 કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

અન્ડર 19 કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:36 AM IST
ગાંધીનગર | તાલુકા કક્ષાની અન્ડર 19 ની કબડ્ડી રમત સ્પર્ધા યોજાઈ ગઈ તેમાં શ્રી જે.એમ.ચૌધરી સાર્વજનિક કન્યા વિદ્યાલયની કબડ્ડીની બહેનોએ બેસ્ટ પરફોર્મ કરી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો હતો. શાળા પરિવારે હર્ષની લાગણી અનુભવતા શુભેચ્છાઓ પાઠવી હતી. માર્ગદર્શક શિક્ષકો હેતલબેન દેસાઈ તથા વિનાક્ષીબેન સુતરીયાને અભિનંદન પાઠવ્યા હતા.

X
અન્ડર 19 કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી