જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરાઇ

જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરાઇ

DivyaBhaskar News Network

Aug 10, 2018, 02:36 AM IST
ગાંધીનગર | શહેરમાં આવેલા નિસર્ગ સાયન્સ સેન્ટરમાં હિરોશિસા દિવસની ઉજવણી કરાઇ હતી. 9 ઓગસ્ટના રોજ નાગાસાકી શહેર પર અમેરીકાએ પરમાણુ બોમ્બ નાખ્યો હતો. જેમાં સંપૂર્ણ પણે શહેર તબાહ થઇ ગયુ હતુ. આ દિવસ નિમિત્તે શહેરની શાળાના વિદ્યાર્થીઓને લેક્ચર આપ્યુ હતુ. જ્યારે ફિલ્મ બતાવાઇ હતી.

X
જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ કરીને કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી