Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Gandhinagar » ચિલ્ડ્રન યુનિ.માં વિશ્વ સ્તનપાન દિવસ ઉજવાયો

ચિલ્ડ્રન યુનિ.માં વિશ્વ સ્તનપાન દિવસ ઉજવાયો

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:36 AM

ગાંધીનગર | શહેરમાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં વિશ્વ સ્તનપાન દિવસ ઉજવણી કરાઇ હતી. જેમાં કુલ સચિવ કમલાણી રાવે...

  • ચિલ્ડ્રન યુનિ.માં વિશ્વ સ્તનપાન દિવસ ઉજવાયો
    ગાંધીનગર | શહેરમાં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીમાં વિશ્વ સ્તનપાન દિવસ ઉજવણી કરાઇ હતી. જેમાં કુલ સચિવ કમલાણી રાવે સગર્ભા બહેનોને માતાના શરૂઆતના દૂધનુ મહત્વ સમજાવ્યુ હતુ.સ્તનપાન શા માટે ?. તેની પદ્ધતિ, ફાયદા, કાંગારૂ મધરકેર અંગે સમજ આપી હતી. ત્યારબાદ માતા અને બાળકની થીમ ઉપર પોસ્ટર પ્રદર્શન અને વૃક્ષારોપણ કરાયુ હતુ. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending