મીડિયાકર્મીઓના તેજસ્વી બાળકોને સન્માનિત કરાશે

ગાંધીનગર | ગાંધીનગર જિલ્લા તંત્રી પરિષદ દ્વારા પાટનગરના અખબાર, ટીવી ચેનલમાં ફરજ બજાવતા રીપોર્ટરના તેજસ્વી દિકરા...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
મીડિયાકર્મીઓના તેજસ્વી બાળકોને સન્માનિત કરાશે
ગાંધીનગર | ગાંધીનગર જિલ્લા તંત્રી પરિષદ દ્વારા પાટનગરના અખબાર, ટીવી ચેનલમાં ફરજ બજાવતા રીપોર્ટરના તેજસ્વી દિકરા દિકરીઓને સન્માનિત કરવામાં આવશે. જ્યારે વર્ષ 2016થી 2018 સુધી વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા અખબારના પ્રતિનિધિને પણ સન્માનિત કરાશે. બંને કાર્યક્રમમાં ભાગ લેવા 20 ઓગસ્ટ સુધી માર્ક્સશીટની નકલ ભારત ટાઇમ્સ સેક્ટર 19, કેપિટલ પ્રિન્ટોરીયમ સેક્ટર 11, માનવમિત્ર અખબાર ભવન, ઇગલ ન્યૂઝ સેક્ટર 17માં મોકલી આપવા જણાવ્યુ છે.

X
મીડિયાકર્મીઓના તેજસ્વી બાળકોને સન્માનિત કરાશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App