ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી ફ્રેન્ડશીપ ડે ની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરને સ્વચ્છ રાખતા સફાઇ કર્મચારીઓ સાથે ઇન્ડીયન લાયન્સ અને લાયોનેસ સ્વર્ણિમ સંસ્થા ફ્રેન્ડશીપ દિવસ મનાવ્યો હતો . ગાંધીનગર મહાપાલિકાના સહયોગથી આજે રવિવારે સવારે 9 કલાકે મહાપાલિકાના પટાંગણમાં સફાઇ કામદારોને સાથે રાખીને કાર્યક્રમ યોજાયો હતો . જેમાં વિભાવરીબેન દવે મંત્રી મહિલા બાળ વિકાસ સહિત શહેરના ડેપ્યુટી મેયર, કમિશ્નર સહિત આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા હતાે. તસવીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...