• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ધોળાકુવા ઠાકોર સેના દ્વારા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયુ

ધોળાકુવા ઠાકોર સેના દ્વારા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| શહેર પાસેના ધોળાકુવા ગામની ઠાકોર સેના સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમિતિના આગેવાનો દશરથજી ઠાકોર, સહિત પ્રાથામિક શાળાના આચાર્યા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો વૃક્ષારોપણ કાર્યક્રમમાં જોડાયા હતા. ઠાકોર સેના સમિતિ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેને ગામ લોકો તરફથી સારો આવકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...