જમના નરસી શાળામાં રસીકરણ કરાયુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | રાજ્યમાં ઓરી રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. ત્યારે 9 મહિનાથી 15 વર્ષના બાળકોને રસી આપવામાં આવી રહી છે. ત્યારે ગીફ્ટસિટીમાં આવેલી જમના નરસી શાળામાં શાળાના વિદ્યાર્થીઓને રસી આપવામાં આવી હતી. જેમા આરોગ્ય અધિકારીઓ, શાળાના સ્ટાફના પરાગ ભગત સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...