ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેનને અકસ્માત

ગાંધીનગર : બુધવારે સાંજે 6 વાગ્યાનાં અરસામાં ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાને અમદાવાદ તેમનાં નિવાસ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:35 AM
ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેનને અકસ્માત
ગાંધીનગર : બુધવારે સાંજે 6 વાગ્યાનાં અરસામાં ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાને અમદાવાદ તેમનાં નિવાસ સ્થાને છોડીને ગાંધીનગર પરત આવી રહ્યા હતા. ત્યારે ઉવારસદ ચોકડી પર ઉવારસદ તરફથી આવતી ટ્રકે વળાંક લેવામાં ઇનોવાને અડફેટે લેતા ડ્રાઇવર સાઇડે બંપર, લાઇટ તથા બોડીનાં ભાગને નુકશાન થયુ હતુ.

X
ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેનને અકસ્માત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App