તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર |વરસાદી ઋુતુમાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા નગરને હરીયાળુ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર |વરસાદી ઋુતુમાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા નગરને હરીયાળુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |વરસાદી ઋુતુમાં તંત્ર અને સામાજિક સંસ્થાઓ દ્વારા નગરને હરીયાળુ બનાવવા માટે વૃક્ષારોપણના કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. ત્યારે વનશ્રી ટ્રસ્ટ દ્વારા સેકટર 20/1 અને 20/2 સરકારી પ્રાથમિક શાળામાં 101 વૃક્ષોના રોપાનું વાવેતર કરાયુ હતું. જેમાં પીપળ, જાબું અને કૈલાસપતી સહિતના રોપાની વાવણી તથા રોપાઓ અંગે શાળાના આચાર્ય ગીતાબેન ચૌહાણ અને ટ્રસ્ટના અંજનાબેન નિમાવત દ્વારા માહિતી અપાઇ હતી.

વનશ્રી ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો