તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

21થી 24 સુધી આરટીઓ કચેરીનું કામકાજ બંધ રહેશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરખાતેની આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતની તમામ કામગીરી 21મી જુલાઇએ બપોરથી 24મી જુલાઇ સુધી બંધ રાખવામાં આવશે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર નવુ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવાનું હોવાથી કોઇ પણ પ્રકારની કામગીરી ચાલુ રહે તેમ શક્ય નથી. નવુ સોફ્ટવેર તૈયાર થઇ ગયા બાદ 25મી જુલાઇથી આરટીઓ કચેરી રાબેતા મુજબ કાર્યરત થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો