તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગરના ધારાસભ્ય દ્વારા જનસંપર્ક કાર્યક્રમ, સમસ્યાની જડી વરસી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરના ધારાસભ્ય દ્વારા જનસંપર્ક કાર્યક્રમ, સમસ્યાની જડી વરસી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરઉત્તરના ધારસભ્ય અશોકભાઇ પટેલ દ્વારા તેમના મતવિસ્તાર ઉનાવા,સોનીપુર અને કોલવડા ગામે જનસંપર્ક અને લોકોના પ્રશ્નો અંગેના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. ધારાસભ્યએ ઉનાવા ગામના ગ્રામજનોના પ્રશ્નોને સાંભળીને ત્વરિત ટેલીફોનીક આદેશો અને લેખિતમાં પણ આદેશો કર્યા હતાં.ત્યારબાદ સોનીપુરમાં લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં. જ્યારે કોલવાડા ગામે પાટીદાર સમાજના આગેવાનો સાથે બેઠક યોજી હતી.

ગામમાં ગુડાને લગતા પ્રશ્નોની વિગતે ચર્ચા કર્યા બાદ ટીપી 14 અને ટીપી 15ની રજુઆતો સાંભળી હતી. લોકસંપર્ક કાર્યક્રમમાં ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ગ્રામપંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો