સૌરાષ્ટ્ર કચ્છ સમાજ છાત્રોને સન્માનિત કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સૌરાષ્ટ્ર કચ્છ સમાજ સેવા સમાજ ટ્રસ્ટ દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરે છે. ત્યારે ચાલુ વર્ષે વિદ્યા પુરસ્કાર આપવામાં આવશે. 60 ટકા માર્ક્સ લાવનાર વિદ્યાર્થીની પસંદગી ધ્યાને લેવાશે, ત્યારે વિદ્યાર્થીએ પોતાની માર્ક્સશીટની નકલ 31 જુલાઇ સુધી સેક્ટર પ્રતિનિધિને પહોંચાડવાની રહેશે. કાર્યક્રમ આગામી 12 ઓગસ્ટ સેક્ટર 23 કડી હોલમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...