• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • તા.પંચાયતની વિવિધ સમિતીના ચેરમેનોએે ચાર્જ સંભાળી લીધો

તા.પંચાયતની વિવિધ સમિતીના ચેરમેનોએે ચાર્જ સંભાળી લીધો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર તાલુકા પંચાયતના ચેરમેનોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. પ્રદેશ મહામંત્રી નિશીત વ્યાસ, કોર્પોરેશનનાં વિપક્ષ નેતા શૈલૈન્દ્રસિંહ બિહોલા, કાર્યકરોની હાજરીમાં કારોબારી સમિતીનાં ચેરમેન તરીકે રસીકજી ઠાકોર તથા સામાજીક ન્યાય સમિતીનાં પ્રમુખ તરીકે પ્રકાશભાઇ વાણીયાએ કાર્યભાર સંભાળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...