તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar ઉમિયા આર્ટ્સના સ્ટુડન્ટ્સ દ્વારા ખોડિયાક રેલવે સ્ટેશનની સફાઈ

ઉમિયા આર્ટ્સના સ્ટુડન્ટ્સ દ્વારા ખોડિયાક રેલવે સ્ટેશનની સફાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગજાનન સેવા સમિતિ અને ઉમિયા આર્ટ્સ કોલેજ સોલાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધી જયંતી નિમિતે ખોડિયાર રેલવે સ્ટેશન ખાતે સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. આ અભિયાનમાં આર્ટ્સ અને વાણિજય કોલેજના પ્રિન્સિપાલ સંગીતા ઘાટેના સહયોગથી એનએસએસના 30 સ્વયં સેવકોએ રેલવે પ્લેટફોર્મ,ઓવરબ્રિજ અને મુખ્યમાર્ગોની સફાઈ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...