તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદ્યાર્થીઓ માટે સર્વ નેતૃત્વ શિબિર યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા અડાજલમાં રામચંદ્ર મિશન-સેન્ટર ફોર મેડિટેશન ખાતે બે દિવસ માટે સર્વ નેતૃત્વ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં કડી સર્વ વિદ્યાલયની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.શહેરના માસ્ટર ટ્રેનર સુરેશ પટેલ વિદ્યાર્થીઓને જીવન વિદ્યાના અગત્યના પાઠ શીખવ્યા હતા. જેમાં તેમણે વિદ્યાર્થીઓને સારા માણસ બની સમાજને ઉપયોગી થવા, આત્મવિશ્વાસ વધારને હકારાત્મક અભિગમ સાથે આગળ વધવા, માનવ તરીકે આપડે પશુથી કેવી રીતે અલગ છીએ અને શું કરવાની ક્ષમતા ધરાવીયે છીએ તેની સમજણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...