તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • Gandhinagar ગાંધીનગર જિલ્લામાં 11382 હેકટરમાં ડાંગરનું વાવેતર ખેડુતો દ્વારા કરવામાં આવ્યુ

ગાંધીનગર જિલ્લામાં 11382 હેકટરમાં ડાંગરનું વાવેતર ખેડુતો દ્વારા કરવામાં આવ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લામાં 11382 હેકટરમાં ડાંગરનું વાવેતર ખેડુતો દ્વારા કરવામાં આવ્યુ છે. ડાંગરનાં પાકને પુષ્કળ પાણીની જરૂરીયાત રહે છે. જેની સામે જિલ્લામાં નહીવત વરસાદનાં કારણે ડાંગરનો પાક પણ નબળો રહ્યો છે. પાણીનો અભાવ તથા સપ્ટેમ્બરની મધ્યથી શરૂ થયેલા કાળઝાળ તડકાને લઇને ડાંગર વહેલી પાકી રહી છે. ત્યારે ચિલોડા પંથકનાં જાખોરા ગામનાં ખેડુતો દ્વારા ડાંગરની કાપણી શરૂ કરી દેવામાં આવી છે. જયારે વરસાદની અછતનાં કારણે ઉત્પાદનમાં પણ કાપ થવાનું ખેડુતો જણાવી રહ્યા છે. તસવીર: જગમાલ સોલંકી

અન્ય સમાચારો પણ છે...