સેકટર 3 બીના પરીવાર દ્વારા ચક્ષુદાન કરાયુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સેકટર 3 બીના પરીવાર દ્વારા ચક્ષુદાન કરાયુ

ગાંધીનગર | ગાંધીનગરજુનિયર સિટીઝન્સના પ્રયાસથી વધુ એક ચક્ષુદાન મળ્યુ છે. સેકટર 3 બીમાં રહેતા ગણપતભાઇ પટેલનું અવસાન તા. 5મી ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું. તેમના પરિવારના નયનાબેન પટેલની સંમતીથી ચક્ષુઓનું દાન લેવામાં આવ્યું છે. તબીબી સેવા ડૉ. એસ વી પટેલ અને અમદાવાદ ચક્ષુબેક પહોચાડવાની સેવા દિનેશ દવે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...