• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • ગાંધીનગર | આરજી પટેલ ગર્લ્સ સ્કૂલમાં નેશનલ ફાર્મસી વીકની ઉજવણી

ગાંધીનગર | આરજી પટેલ ગર્લ્સ સ્કૂલમાં નેશનલ ફાર્મસી વીકની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | આરજી પટેલ ગર્લ્સ સ્કૂલમાં નેશનલ ફાર્મસી વીકની ઉજવણી કરાઇ હતી. જેમાં ‘નો યોર મેડીસીન- આસ્ક યોર ફાર્માસીસ્ટ’ વિષય પર વિદ્યાર્થીઓને ફાર્મસી શાખાનું મહત્વ અને વિવિધ રોગો તથા તે અંગેની દવાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વર્ગખંડમાં વિવિધ પ્લે કાર્ડ-મેડીસીન સેમ્પલની મદદથી નાની ગેમ્સ દ્વારા માહિતી પુરી પડાઈ હતી.

આરજી પટેલ ગર્લ્સ સ્કૂલમાં નેશનલ ફાર્મસી વિકની ઉજવણી

અન્ય સમાચારો પણ છે...